હાઉસ ટેક્સ સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ

વિભાગ
વિશે

ઘરવેરા વિભાગ એ મહાનગરપાલિકાના આવકનો મુખ્ય સ્ત્રોત છે. જે અનુસાર શહેરની તમામ મિલ્કતોના વેરા વસુલાતની કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત બાકી રહેલ મિલ્કતોની આકારણી કરવી, વેરો ન ભરનાર આસામીઓ સામે જપ્તી તથા હરરાજીની કાર્યવાહી કરવી, આસામીઓ પાસેથી આવતી વિવિધ વાંધા અરજીઓનો ઝડપી નિકાલ કરવો વગેરે જેવી કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

સ્ટાફ
વિગતો

બુધેશભાઇ બી વાઘેલા
પટાવાળા

પ્રોએક્ટિવ
ડિસ્ક્લોઝર