હાઉસ ટેક્સ સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ

વિભાગ
વિશે

ઘરવેરા વિભાગ એ મહાનગરપાલિકાના આવકનો મુખ્ય સ્ત્રોત છે. જે અનુસાર શહેરની તમામ મિલ્કતોના વેરા વસુલાતની કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત બાકી રહેલ મિલ્કતોની આકારણી કરવી, વેરો ન ભરનાર આસામીઓ સામે જપ્તી તથા હરરાજીની કાર્યવાહી કરવી, આસામીઓ પાસેથી આવતી વિવિધ વાંધા અરજીઓનો ઝડપી નિકાલ કરવો વગેરે જેવી કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

સ્ટાફ
વિગતો

વિરૂભાઇ આર .અલાગોતર
ઇન્સપેક્ટર
અજિતસિંહ એમ .સોલંકી
રિકવરી ઇન્સ્પેક્ટર
સંજયસિંહ વી. જાડેજા
રિકવરી ઇન્સ્પેક્ટર
ભૂમિબેન એસ બોસમિયા
ટેકનિકલ આસીસ્ટન્ટ (સિવિલ)
દલપતભાઈ એમ. કાતરિયા
ટેકનિકલ આસીસ્ટન્ટ(સિવિલ)
વિરેન્દ્રસિંહ એ. ગોહિલ
મિલકત કર અધિક્ષક

પ્રોએક્ટિવ
ડિસ્ક્લોઝર