આકારણી વિભાગ

વિભાગ
વિશે

એસેસમેન્ટ વિભાગ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ મિલકતોની મિલકત વેરા આકારવા સંદર્ભેની ધ જી.પી.એમ.સી.એક્ટ ૧૯૪૯ની અનુસુચી-ક ના પ્રકરણ-૮ ની કલમ ૨૧(૨) હેઠળ ફેર-આકારણીની કામગીરી હાથ ધરવામાં આવે છે.

  • આકારણીની કામગીરી G.I.S. બેઝ્ડ ડીજીટલ સર્વે એપ્લીકેશન મારફત કરવામાં આવે છે. આ આકારણી દરેક મિલકતને એક Specific Polygon ફાળવી Polygon ને Building Id આપવામાં આવે છે અને ત્યારબાદ લગત Polygon ટેગ કરી મિલકતની આકારણી કરવામાં આવે છે.
  • આ કામગીરી ડીજીટલ સર્વે એપ્લીકેશન મારફત ઇલેક્ટ્રોનીક્સ ડીવાઇસ જેવા કે, લેઝર ડીસ્ટન્સમીટર તથા સ્માર્ટફોનના માધ્યમથી હાથ ધરવામાં આવે છે.
  • અત્રેના વિભાગેથી સંપુર્ણ કામગીરી ડિજીટલ સર્વે એપ્લીકેશન મારફત પેપરલેસ કરવામાં આવે છે.
  • આકારણીની કામગીરી પુર્ણ થયેથી વેબ અપ્લિકેશન દ્વારા ડિજીટલ સર્વે ફોર્મ જનરેટ કરવામાં આવે છે. 

સ્ટાફ
વિગતો

ધવલ એસ. જાદવ
જુનિયર ક્લાર્ક
મયુરદીનભાઈ એ. સૈયદ
પટાવાળા

પ્રોએક્ટિવ
ડિસ્ક્લોઝર