આકારણી વિભાગ

વિભાગ
વિશે

એસેસમેન્ટ વિભાગ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ મિલકતોની મિલકત વેરા આકારવા સંદર્ભેની ધ જી.પી.એમ.સી.એક્ટ ૧૯૪૯ની અનુસુચી-ક ના પ્રકરણ-૮ ની કલમ ૨૧(૨) હેઠળ ફેર-આકારણીની કામગીરી હાથ ધરવામાં આવે છે.

  • આકારણીની કામગીરી G.I.S. બેઝ્ડ ડીજીટલ સર્વે એપ્લીકેશન મારફત કરવામાં આવે છે. આ આકારણી દરેક મિલકતને એક Specific Polygon ફાળવી Polygon ને Building Id આપવામાં આવે છે અને ત્યારબાદ લગત Polygon ટેગ કરી મિલકતની આકારણી કરવામાં આવે છે.
  • આ કામગીરી ડીજીટલ સર્વે એપ્લીકેશન મારફત ઇલેક્ટ્રોનીક્સ ડીવાઇસ જેવા કે, લેઝર ડીસ્ટન્સમીટર તથા સ્માર્ટફોનના માધ્યમથી હાથ ધરવામાં આવે છે.
  • અત્રેના વિભાગેથી સંપુર્ણ કામગીરી ડિજીટલ સર્વે એપ્લીકેશન મારફત પેપરલેસ કરવામાં આવે છે.
  • આકારણીની કામગીરી પુર્ણ થયેથી વેબ અપ્લિકેશન દ્વારા ડિજીટલ સર્વે ફોર્મ જનરેટ કરવામાં આવે છે. 

સ્ટાફ
વિગતો

આરતીબેન એ. રાઠોડ
આકારણી અધિકારી
પ્રિયબા વાય. ઝાલા
ઇન્સપેક્ટર
નિસર્ગ જે. ચૌધરી
ઇન્સપેક્ટર
હર્ષિદાબેન વી .સુવેરા
ટેક.આસી.(સિવિલ)
રાધાબેન પી. વસાવા
ટેક. આસી.(સિવિલ)
માનસીબેન ડી. કાલિયા
ટેક. આસી.(સિવિલ)

પ્રોએક્ટિવ
ડિસ્ક્લોઝર