શહેરી મેલેરિયા વિભાગ

વિભાગ
વિશે

શહેરી મેલેરીયા યોજના સરદારનગર ભાવનગર માં આવેલ છે. જે ઓફીસ સમય સવારે ૯ થી ૧ તથા ૨ થી ૬ છે તેમજ હાલમાં શહેરનાં ૧ થી ૧૩ યુ.પી.એચ.સી ખાતે અત્રે નાં વિભાગના કાયમી કર્મચારીઓ , મેલેરીયા ઇન્સપેકટર-૧, સુપીરીયર ફિલ્ડ વર્કર-૧૦, ફિલ્ડવર્કર-૧૩ વહિવટી સરળતા હેતુથી કામગીરી કરે છે. દર રવિવાર તથા જાહેર રજા નાં દિવસો માં કામગીરી બંધ રહે છે.

સરકારશ્રી તરફથી ટેમોફોસ ૫૦ ઇ.સી. બાયોલાર્વી સાઇડ, પાયરેથ્રમ ૨% તથા ACT Kit વગેરે વિના મુલ્યે ફાળવવામાં આવે છે.

સ્ટાફ
વિગતો

ધર્મેન્દ્રભાઈ નાથાણી
સુપિરિયર ફીલ્ડ વર્કર
ખાલિદબિન બાતાવિલ
ગેંગ મેન
પંચભાઇ સભાદ
ફિલ્ડ વર્કર
રઝાકભાઇ કાઝી
ફિલ્ડ વર્કર
દેવભાઇ સભાદ
ફિલ્ડ વર્કર
સાતરભાઇ મન્સુરી
ફિલ્ડ વર્કર

પ્રોએક્ટિવ
ડિસ્ક્લોઝર