
નાગરિક ચાર્ટર
સેવાનું નામ
દિવસો માં અવધિ
1 :
દવાના છંટકાવ બાબત
8 દિવસ
સેવાનું નામ
દિવસો માં અવધિ
1 :
નોટીસનો જવાબ
7 દિવસ
2 :
ફુડ લાયસન્સ બાબત
60 દિવસ
3 :
હોટલ લાયસન્સ બાબત
30 દિવસ
4 :
જન્મ તારીખના દાખલાની નકલ
21 દિવસ
5 :
મરણના દાખલાની નકલ
21 દિવસ
6 :
દસ વર્ષ જુનો રેકોર્ડ શોધવા બાબત
10 દિવસ
7 :
ફુડ લાયસન્સ વિના ચાલતી હોટલ બાબતે ફરીયાદ
15 દિવસ
સેવાનું નામ
દિવસો માં અવધિ
1 :
સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ બાબત
10 દિવસ
સેવાનું નામ
દિવસો માં અવધિ
1 :
કચરો ઉપાડવાની ફરિયાદ અંગેની અરજીનો નિકાલ કરવાની બાબત
5 દિવસ
2 :
બીન વારસદારની લાશની અંતિમ ક્રિયાની કામગીરી
2 દિવસ
3 :
મૃત પ્રાણીઓ અને શબનો નિકાલ
1 દિવસ
સેવાનું નામ
દિવસો માં અવધિ
1 :
એસ.જે.એસ.આર.વાય. બેન્કેબલ લોન યોજના
30 દિવસ
સેવાનું નામ
દિવસો માં અવધિ
1 :
ગાર્ડન અંગેની ફરીયાદ
5 દિવસ