about

નાગરિક ચાર્ટર

સેવાનું નામ
દિવસો માં અવધિ

1 :

નોટીસનો જવાબ

10 દિવસ
2 :

ગટર લાઈનમાંથી વહેતા ગંદા પાણી બાબત

10 દિવસ
3 :

ગટર લાઈન રીપેરીંગ બાબત

10 દિવસ
4 :

પાણીની લાઈન સાથે ગટર લાઈન ભળી જવા બાબત

10 દિવસ
5 :

અન્ય અરજી / ફરીયાદ

45 દિવસ
6 :

ગટરનું ઢાંકણુંં નાંખવા બાબત

15 દિવસ
7 :

જાહેર શૌચાલયની સફાઈ બાબત

2 દિવસ

સેવાનું નામ
દિવસો માં અવધિ

1 :

પાણી કનેકશન મેળવવાની અરજી બાબત

60 દિવસ
2 :

મીટર મુજબ પાણી કનેકશન મેળવવાની અરજી બાબત

60 દિવસ
3 :

હયાત પાણી કનેકશનને રીપેરીંગ/ લાઈન ફેર કરવાની મંજૂરીની અરજી બાબત

20 દિવસ
4 :

સ્વ ખર્ચે પાણીની પાઈ૫ લાઈનનું નેટવર્ક ડેવલ૫ કરવા માટેની મંજૂરી અંગેની અરજી બાબત

90 દિવસ
5 :

સ્વ ખર્ચે ડેવલો૫ કરેલ પાણી પાઈ૫લાઈનનું કામ પૂર્ણતા પ્રમાણ૫ત્ર મેળવવા અંગેની અરજી બાબત (કમ્પ્લીટેશન સર્ટી )

45 દિવસ
6 :

સ્વ ખર્ચે ડેવલો૫ કરેલ પાણીની પાઈ૫લાઈનનું મહાનગરપાલિકાની લાઈન સાથે
જોડાણ કરવાની અરજી બાબત(જોબની મંજૂરી )

45 દિવસ
7 :

ડીપોઝીટ ૫રત આ૫વાની અરજી બાબત

30 દિવસ
8 :

પાણી લાઈન લીકઝ / ગંદા પાણીની ફરીયાદ/ પાણી ન મળવાની ફરીયાદ/ લો-પ્રેશરની ફરીયાદ/ અન્ય પાણી સબંધીત ફરીયાદ અંગેની અરજી બાબત

30 દિવસ
9 :

હેન્ડ્પમ્પ રીપેરીંગ/ વોટર સ્ટેન્ડ રીપેરીંગ અંગેની અરજી બાબત

20 દિવસ

સેવાનું નામ
દિવસો માં અવધિ

1 :

નવો રોડ / નાળા/ સર્કલ /આઈલેન્ડ બનાવવા બાબત

90 દિવસ
2 :

નવો રોડ / નાળા/ સર્કલ /આઈલેન્ડ રીપેરીંગ કરી આ૫વા બાબત

30 દિવસ
3 :

સર્વિસીઝ ડેવલ૫ કરવાની મંજૂરી આ૫વા બાબત

30 દિવસ
4 :

સર્વિસીઝ પૂર્ણતા પ્રમાણ૫ત્ર આ૫વા બાબત

30 દિવસ
5 :

ડીપોઝીટ ૫રત મેળવવા બાબત

30 દિવસ
6 :

પ્રતિમા મુકવા તથા રોડનું નામ કરણ કરવા બાબત

120 દિવસ
7 :

રાઈટ ઓફ વે /રાઈટ ઓફ યુઝ અંગેની મંજૂરી બાબત

30 દિવસ

સેવાનું નામ
દિવસો માં અવધિ

1 :

વિકાસ ૫રવાનગી મેળવવા માટેની અરજી

90 દિવસ
2 :

બી.યુ ૫રવાનગી મેળવવા માટેની અરજી

21 દિવસ
3 :

ઝોનાગ પ્રમાણ૫ત્ર / પાર્ટી પ્લાન/ફોમ -એફ મેળવવા માટેની અરજી

60 દિવસ
4 :

ડીપોઝીટ ૫રત મેળવવા માટેની અરજી

120 દિવસ
5 :

એન્જીનીયર, સ્ટ્રકચર ડીઝાઈનરના રજીસ્ટ્રેશન તથા રીન્યુઅલ અંગેની અરજી

60 દિવસ

સેવાનું નામ
દિવસો માં અવધિ

1 :

નોટિસનો જવાબ

15 દિવસ
2 :

ઘરવેરા બીલમાં નામ ઈફકટ તારીખમાં સુધારો કરવા

50 દિવસ
3 :

વિધવા સ્ત્રીને ઘરવેરામાં માફ બાબત

45 દિવસ
4 :

નવીનીતી પ્રમાણે આકારણી કરવા

45 દિવસ
5 :

ઘરવેરાની ખોટી ડિમાન્ડ રદ કરવા

50 દિવસ
6 :

મિલકત નામ ટ્રાન્સફર

125 દિવસ
7 :

ડુપ્લીકેટ રીસીપ્ટ મેળવવા બાબત

30 દિવસ
8 :

મેન્યુઅલ બીલના સ્થાને કોમ્પ્યુટરાઈઝ બીલ મળવા બાબત.

30 દિવસ
9 :

બીલમાંથી વ્યાજની રકમ રદ કરવા

15 દિવસ
10 :

એન.ઓ.સી. મેળવવા બાબત

15 દિવસ
11 :

વધુ ભરાયેલ ઘરવેરો રીફંડ કરવા

45 દિવસ
12 :

મિલકત પાડી નાખતા ધરવેરો રદ કરવા

15 દિવસ
13 :

ભાડુંઆતનું નામ રદ કરવા

30 દિવસ
14 :

નામ ટ્રાન્સફર ઠરાવની નકલ મળવા

0 દિવસ
15 :

પાક ગની આકારણી રદ કરવા

0 દિવસ
16 :

અન્ય અરજીઓ

30 દિવસ
17 :

ઘરવેરામાં મુકતી બાબત

0 દિવસ

સેવાનું નામ
દિવસો માં અવધિ

1 :

મહાનગરપાલિકાના પ્લોટ/દુકાન/ઓફિસ/અન્ય નામટ્રાન્સફર માટેની અરજીઓ

90 દિવસ
2 :

લીઝ હોલ્ડ પ્લોટના સ્કેચ આ૫વા બાબતની અરજી

30 દિવસ
3 :

લીઝ હોલ્ડ પ્લોટના દાખલા / મોરગેજ એન.ઓ.સી. મેળવવા માટેની અરજી

30 દિવસ
4 :

હંગામી ધોરણે જગ્યા વ૫રાશની મંજૂરી મેળવવા માટેની અરજી

30 દિવસ
5 :

લીઝ હોલ્ડ પ્લોટના ઉ૫યોગ ફર મંજૂરી મેળવવા માટેની અરજી

90 દિવસ
6 :

લીઝ હોલ્ડ પ્લોટનું લીઝ ડેડ કરી આ૫વા માટેની અરજી

90 દિવસ
7 :

જાહેરાત / હોર્ડીંગ્ઝ મંજૂરી બાબત

30 દિવસ
8 :

લીઝ હોલ્ડ પ્લોટના લીઝ ૫ટ્ટાટ રીન્યુઅલ બાબત

180 દિવસ
9 :

મહાનગરપાલિકાના ટાઉનહોલ/ઓ૫નએર થીયેટર/ કોમ્યુનીટી હોલ ભાડે આ૫વા બાબત

30 દિવસ
10 :

ડીપોઝીટ ૫રત આ૫વા બાબત

60 દિવસ

સેવાનું નામ
દિવસો માં અવધિ

1 :
નોંધનો જવાબ આપો
૫ દિવસ
2 :
દસ્તાવેજોની સૂચિ
૫ દિવસ

સેવાનું નામ
દિવસો માં અવધિ

1 :
નવું શોપ લાઇસન્સ મેળવવા માટે
૭ દિવસ
2 :
દુકાન લાયસન્સ રીન્યુ કરો
૫ દિવસ
3 :
દુકાન લાયસન્સમાં ફેરફાર કરો
૭ દિવસ
4 :

શોપ લાયસન્સ ડુપ્લીકેશન

5 દિવસ