વ્યવસાય વેરો / વાહન વેરો / શોપ વિભાગ

વિભાગ
વિશે

ટેક્ષ કલેક્શન વિભાગ હસ્તક વ્યવસાયવેરા શાખા, વાહનકર અને શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ શાખાનો સમાવેશ થાય છે.

(૧) વ્યવસાયવેરા :-

        રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગારવેરા અધિનિયમ, ૧૯૭૬ અંતર્ગત વ્યવસાયવેરો વસુલવામાં આવે છે.

  • વ્યવસાયવેરાના બે પ્રકાર છે.

     (૧) EC

     (૨) RC

વ્યવસાયવેરા રજીસ્ટ્રેશન ઓનલાઈન http://bmcgujarat.com/ ની વેબસાઈટ ઉપર કરવાની રહે છે.

(૨) વાહનકર :-

        ધી જી.પી.એમ.સી એક્ટ ૧૯૪૯ પ્રકરણ-૧૧ની કલમ-૧૨૭ (૧) ના પેટા નિયમ (ખ) મુજબ કોર્પોરેશન દ્વારા વાહનકર નાખી શકાય છે. અને પ્રકરણ-૧૧ની કલમ-૧૪૨ મુજબ વાહનકર વસુલવાની કામગીરી કરવામાં આવે છે.

(3) શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ :-

ધ ગુજરાત શોપ્સ & એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ ૨૦૧૯ના અધિનિયમ ક્રમાંક-૪ મુજબ દુકાન અને સંસ્થાનું નવાં રજીસ્ટ્રેશન, નવાં ઈન્ટીમેશનની અરજી અન્વયે શોપ એક્ટ લાયસન્સ ઈસ્યુ કરવાની કામગીરી કરવામાં કરવામાં આવે છે.

સ્ટાફ
વિગતો

શ્રી આરતીબેન એ.રાઠોડ
સુપરિન્ટેન્ડેન્ટ
ઇલાબેન બી .પટેલ
ઇન્સપેક્ટર
પ્રીતિબેન જી .વોરા
ઇન્સપેક્ટર
મનોજભાઈ ઉમટ
ઇન્સપેક્ટર
મનીષભાઈ એમ .રાજાણી
સિનિયર ક્લાર્ક
શ્રી જિજ્ઞાશાબેન સી. ડામોર
સિનિયર ક્લાર્ક

પ્રોએક્ટિવ
ડિસ્ક્લોઝર