પી.આર.ઓ /સ્ટોર/સેન્ટ્રલ રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ
વિભાગ
વિશે
ભાવનગર મહાનગરપાલિકાના તમામ વિભાગોને ઓફિસ કામ માટે જરૂરી એવી તમામ પ્રકારની સ્ટેશનરી પૂરી પાડવી.
સરકારી કાર્યક્રમો, ટેકનીકલ વિભાગોના ખાતમૂર્હત અને લોકાર્પણના કામોમાં જરૂરી બેનર, હોર્ડિંગ્સ, વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી, મહાનુભાવોના સ્વાગત માટે ખાદીના રૂમાલ, મહાનુભાવોની બેઠક માટેની નેમ પ્લેટ વગેરે તૈયાર કરવું.
- માન. કમિશનરશ્રી દ્વારા સૂચવેલ તમામ કામગીરી.