
કોમ્પ્યુટર વિભાગ
વિભાગ
વિશે
ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા પુરી પાડવામાં આવતી નાગરીકલક્ષી સેવાઓનું કોમ્પ્યુટરાઈઝેશન, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને મેઈન્ટેનન્સ, હાર્ડવેરની ખરીદી, ઈન્સટોલેશન અને મેઈન્ટેનન્સ ઈન્ટરનેટ કનેક્ટીવીટી, ડેટા સેન્ટર મેઈન્ટેનન્સ, સી.સી.ટી.વી. ઈન્સટોલેશન અને મેઈન્ટેનન્સ વગેરે પ્રકારની આઈ.ટી. ક્ષેત્રની કામગીરી આ શાખા દ્વારા કરવામાં આવે છે.