
ICDS વિભાગ
વિભાગ
વિશે
પોષણ અભિયાન અંતર્ગત બાળકો, સગર્ભા માતા, ધાત્રીમાતા અને કિશોરીઓના પોષણ લક્ષી કામગીરી. પોષણ ટ્રેકર એપ્લીકેશન પર લાભાર્થીની નોંધણી અને વજન ઊંચાઈની કામગીરી. મુખ્ય મંત્રી માત્રુ શક્તિ યોજના, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આધાર નોંધણી, પૂર્ણા યોજના અંતર્ગત કામગીરી. આંગણવાડી કેન્દ્રોની ભૌતિક સુવિધાઓની સમીક્ષાની કામગીરી.