યોજના વિભાગ

વિભાગ
વિશે

યોજના વિભાગ દ્વારા શહેર માટે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ ગ્રાન્ટ્સ હેઠળ અગત્યનાં પ્રોજેક્ટ જેવા કે સીવેજ પમ્પીંગ સ્ટેશન,સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ESR વગેરે માટે ટેન્ડર પ્રક્રિયા કરી જરૂર જણાય ત્યાં કન્સલ્ટન્ટ રોકી તથા ડી.પી.આર તૈયાર કરાવી પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

સ્ટાફ
વિગતો

શ્રી. ગૌરાંગભાઈ કે .શૌશી
ટેકનીકલ આસીસ્ટન્ટ
શ્રી. કમલેશભાઈ એ. મોરી
સીનીયર ક્લાર્ક
શ્રી. હેતલબા એમ. વાળા
જુનિયર ક્લાર્ક
શ્રી. મયુરકુમાર બી. સોલંકી
જુનિયર ક્લાર્ક

પ્રોએક્ટિવ
ડિસ્ક્લોઝર