ડ્રેનેજ વિભાગ

વિભાગ
વિશે

ડ્રેનેજ વિભાગનો હેતુ :

ભાવનગર મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ વિસ્તારમાં સુઅર તથા સ્ટ્રોમ લાઈનનાં માળખાકીય કામ તેમજ તેની નિભાવવાની જવાબદારી.

ડ્રેનેજ વિભાગનું મિશન : 

મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ તમામ વિસ્તારમાં રહેવાસીને ઉપરોક્ત સુવિધા ઉપલબ્ધ કરાવવી.

ડ્રેનેજ વિભાગનો ટૂંકો ઈતિહાસ અને રચવાનો સંદર્ભ : 

ભાવનગર શહેરમાં ના મહારાજા સાહેબના દુરદેશી પણાના કારણે આઝાદી પહેલાના સમયથી ૧૯૪૪ થી શહેરી લોકોની સુખકારી તથા આરોગ્ય જળવાય રહે તેમજ શહેરી સ્વચ્છતાની જાળવણી થાય તે માટે ભૂગર્ભ ગટર યોજના અમલી બનાવવામાં આવેલ હતી ત્યારથી શહેરના સતત વિકાસને અનુલક્ષીને નવી ડ્રેનેજ લાઈનો કાર્યરત થતાં હાલે અંદાજીત ૬૧૮ કી મી જેટલી ડ્રેનેજ લાઈનો નખાયેલ છે. જેના દ્વારા  શહેરના ૯૮% વિસ્તાર આવરી લેવામાં આવેલ છે.

 

સ્ટાફ
વિગતો

વિનોદભાઈ એચ મારુ
વધારાના સહાયક ઇજનેર ( સિવિલ )
અરવિંદભાઇ કે .હઠીલા
અધિક મદદનીશ ઈજનેર (સીવીલ)
હિતેશભાઈ ડી દરજી
અધિક મદદનીશ ઇજનેર ( સિવિલ )
મહેશ્વરીબેન જે મહેતા
અધિક મદદનીશ ઈજનેર (સીવીલ)
વાહજી જે પરમાર
અધિક મદદનીશ ઇજનેર ( સિવિલ )
હરમિતકુમાર પી ધાપા
એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (મીકે)

પ્રોએક્ટિવ
ડિસ્ક્લોઝર