એપેલેટ વિભાગ

વિભાગ
વિશે

એપેલેટ વિભાગ દ્રારા ધી જી.પી.એમ.સી. એક્ટ, પ્રકરણ–૮ કરવેરાનાં નિયમોની કલમ ૧૫(૨)–૨૦(૨) હેઠળ ઘરવેરા વિભાગ તથા એસેસમેન્ટ વિભાગ દ્રારા ભાવનગર શહેરી વિસ્તારની હદમાં આવતી મિલકતોની આકારણી કરી ખાસ નોટીસ આપવામાં આવે છે. તે ખાસ નોટિસ સામે મિલકત ધારકો દ્રારા વાંધા અરજી કરવામાં આવે છે. જેની યોગ્ય કાર્યવાહી કરી આવી વાંધા અરજીઓનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે.

સ્ટાફ
વિગતો

ધવલભાઈ પટેલ
એપેલેટ ઓફિસર
હાર્દિકકુમાર મહેતા
ટેકનિકલ સહાયક (સિવિલ)
સત્યમસિંહ વાળા
જુનિયર ક્લાર્ક કમ જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ

પ્રોએક્ટિવ
ડિસ્ક્લોઝર