
કાયદાકીય વિભાગ
વિભાગ
વિશે
- ભાવનગર મહાનગરપાલીકાના કર્મચારીઓની પ્રો.ફંડ લોનની અરજીઓ નિયમોનુસાર મંજુર /નામંજુર કરી નિકાલ કરવો.
- નામદાર કોર્ટ સમક્ષ ચાલતા કેસો તથા તે સિવાયના જુદા જુદા વિભાગોમાંથી માંગવામાં આવતા કાયદાકીય અભિપ્રાયો આપવા/મંગાવવા સહિતની વિભાગની સંર્પૂણ કામગીરી.
- ચેક રીટર્નના કિસ્સામાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઇઓ અનુસાર મનપાના પેનલના વકીલશ્રી મારફત નિયમોનુસાર કાર્યવાહી કરાવવી.
- મહેકમ વિભાગ દવારા સોંપવામાં આવેલ કર્મચારી/અધિકારીઓની ખાતાકિય તપાસ અન્વયેની નિયમોનુસારની કાર્યવાહી કરવી.