
UCD વિભાગ
વિભાગ
વિશે
બી.પી.એલ. કાર્ડ સુધારાવધારા, ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતાં ગામો સબબ બી.પી.એલ. કામગીરી, રાષ્ટ્રિય કુટુંબ સહાય, ગંગા સ્વરુપા, આર્થિક સહાય યોજના તથા વયવંદના યોજના અંગે બી.પી.એલ. વેરીફિકેસન , તબીબી સહાય હેતુ કામચલાઉ બી.પી.એલ. દાખલો કાઢી આપવા, મેજ ડાયરી, RTI ડિસ્ક્લોઝર, વાર્ષિક વહિવટી અહેવાલ, RTI રજિસ્ટર નિભાવણી ટેમ્પરરી ઇમ્પ્રેસ્ટ બજેટ સંબંધિત કામગીરી, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા સ્મશાન , કબ્રસ્તાન નિભાવ સહાય, યુ.સી.ડી. વિભાગના કર્મચારીઓની એસ્ટા કામગીરી તથા ખાતા અધિકારીશ્રી દ્વારા સોપવામાં આવતી તમામ કામગીરી.