વાહનવ્યવહાર વિભાગ

વિભાગ
વિશે

  • મ્યુ. અધિકારીશ્રીઓ માટે આઉટ સોર્સિંગથી વાર્ષીક એ.સી./નોન એ.સી. કાર વાહન ભાડેથી રાખી ફાળવવામાં આવે છે.
  • ભાવનગરના શહેરીજનો માટે સીટી બસ સર્વિસનો કોન્ટ્રાક્ટ હાલ બંસી ટ્રાવેલ્સ સંસ્થા દ્વારા ચાલુ છે. જેનું મોનીટરીંગ આ વિભાગ દ્રારા કરવામાં આવે છે.
  • ટ્રાન્સપોર્ટ વિભાગ દ્રારા કોર્પોરેશનના માલિકીના તમામ વાહનોનો વીમા સલંગ્ન કામગીરી કરવામાં આવે છે.
  • મ્યુ. કોર્પોરેશનના વાહનોમાં ડીઝલ ફ્યુલ હાલ ભાવનગર મોટર સંઘ સંચાલીત ભાવનગર સહકારી પેટ્રોલ પંપ ખાતેથી જરૂરીયાત મુજબ ડીઝલ રિફિલિંગ જે-તે વિભાગ દ્રારા કરવામાં આવેલ છે. અને તેના ખર્ચના બીલોનું તથા જે-તે વિભાગો દ્રારા કરાવવામાં આવેલ વાહનોના રીપેરીંગ કામોના ખર્ચના બીલોનું એબસ્ટ્રેક ટ્રાન્સપોર્ટ વિભાગેથી ભરી આપવામાં આવે છે.
  • ટ્રાન્સપોર્ટ વિભાગ દ્રારા કોર્પોરેશનના કંડમ થયેલ જુના વાહનો તથા વાહનોના સ્ક્રેપ સ્પેર પ્રાર્ટસ/માલ સામાન વિગેરે માટે નિયમોનુસાર કાર્યવાહી કરી તેનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવે છે.

સ્ટાફ
વિગતો

અભિષેક જે. પટેલ
નાયબ કાર્યપાલક ઇજનેર(મિકે.)
શક્તિસિંહ એચ. ચુડાસમા
ટેકનિકલ આસીસ્ટ્ન્ટ(સિવિલ)
શ્રી. મનીષભાઈ જે. પરમાર
જુનિયર ક્લાર્ક
શ્રી. સુમિત એમ. સોલંકી
જુનિયર ક્લાર્ક

પ્રોએક્ટિવ
ડિસ્ક્લોઝર