નાઇટ શેલ્ટર

જનતા તાવડા શેલ્ટર હોમ

  • રેલ્વે સ્ટેશન નજીક, જનતા તાવડા, ભાવનગર

સુભાષનગર શેલ્ટર હોમ

  • પહેલો માળ, મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર, જગદીશવર સોસાયટી, સુભાષનગર, ભાવનગર.

શિવાજી સર્કલ શેલ્ટર હોમ

  • બીજો માળ, મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર, શિવાજી સર્કલ, ભાવનગર

ગંગાજળીયા તળાવ શેલ્ટર હોમ

  • વિકાસ વર્તુળ નજીક, ગંગાજળીયા તળાવ, ભાવનગર

સરદારનગર શેલ્ટર હોમ

  • બીજો માળ મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર, સરદારનગર, ભાવનગર