
Swachh Survekshan
1
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, ભારત સરકારશ્રી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩ ની ટુલકીટ તા. ૧૭/૦૧/૨૦૨૪ ના રોજ Virtual Event ના માધ્યમથી ODF+, ODF++, Water++, Star Rating, જેવા વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરી “સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ ની મહત્વકાંક્ષી શરુઆત કરવામાં આવેલ છે અને સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ અંતર્ગત શહેરોના મુલ્યાંકન માટે કુલ ૯૫૦૦ માર્ક્સની મુદ્દાસરની માર્ગદર્શીકા બહાર પાડવામાં આવેલ છે જે અંગે આગામી વર્ષ ૨૦૨૪માં ભારત સરકાર દ્વારા નિયુક્ત થયેલ એજન્સી મારફત શહેરનો સર્વે હાથ ધરવામાં આવનાર છે.
2
સ્વસ્છ સર્વેક્ષણ – ૨૦૨૨ અને સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ
3
૩ સ્ટાર માટેના પરિમાણ વિશેની વિગતવાર જાણકારી / ગાર્બેજ ફરી સ્ટાર રેટિંગ માટેની ટૂલકીટ
4
Solid Waste Management and Handling Rules 2016 |