1
ભાવનગર મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ બોન્ડ અંગેની કાર્યવાહી માટે હિશાબી શાખામાં કરાર આધારિત સી.એ. રોકવા બાબત.
2
એપ્રેન્ટીસ તરીકે રાખવા બાબત - બિઝનેસ કોરસ્પોન્ડન્સ .
3
એપ્રેન્ટીસ તરીકે રાખવા બાબત - કો.પા.
4
એપ્રેન્ટીસ તરીકે રાખવા બાબત - ઓફિસ આસીસ્ટન્ટ .
5
એડીશનલ સીટી એન્જીનીયર તરીકે પ્રોબેશન ઉપર નિમણુંક આપવા બાબત.
6
વેટરનરી ઓફિસર તરીકે પ્રોબેશન ઉપર નિમણુંક આપવા બાબત.